World Cup 2019 Rules -ક્રિકેટ વર્લ્ડ કપમાં પહેલીવાર લાગૂ થશે ICC ના આ સાત નિયમ

સોમવાર, 27 મે 2019 (14:44 IST)
ક્રિકેટ વિશ્વ કપના 12મા સીજન ઈંગ્લેડ વેલ્સમાં 30 મેથી શરૂ થઈ જશે. આ સમયે જ્યાં માત્ર 10 ટીમ જ ટૂર્નામેંટમાં ભાગ લઈ રહી છે તેમજ નવા નિયમ પણ લાગૂ થઈ રહ્યા છે. હકીકતમાં પાછલા વર્લ્ડ કપ 2015માં રમાયું હતું પણ ત્યારબાદ આઈસીસીએ અંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 7 નિયમ લાગૂ કરી નાખ્યા. આ કારણે 2019 વર્લડ કપમાં પણ આ બધા નિયમ લાગૂ થશે. 

7 hard Rules for World Cup Cricket 2019
આવો જાણી તે 7 નિયમ વિશે જે આ સમયે વર્લ્ડ કપમાં લાગૂ થશે. 
હેલમેટથી આઉટ, પણ હેંડલ દ બૉલ નૉટઆઉટ 
જો બેટ્સમેનનો ગવાઈ શોટ ફીલ્ડરના હેલમેટથી લાગી ઉછ્ળયા અને કોઈ ફીલ્ડરએ કેચ લઈ લીધું તો બેટસમેનને આઉટ ડિક્લેર કરાશે. પણ હેડલ દ બૉલની સ્થિતિમાં બેટ્સમેનને નોટઆઉટ રહેશે. 
 
ખરાબ વ્યવહાર કર્યું તો અંપાયર બહાર મોકલાશે 
જો અંપાયરને લાગ્યું કે ખેલાદીએ ખરાબ વ્યવહાર કર્યું છે તો તે ખિલાડીને આઈસીસી કોડ ઑફ કંક્ટની લેવલ 4ની ધારા 1.3 દ્વારા દોષી ગણાતા તરત મેચથી બહાર કાઢી શકાય છે. 
 
અંપાયર્સ કૉલ પર રિવ્યૂ ખરાબ નહી થશે 
જો બેટસમેન કે ફીલ્ડીંગ ટીમ ડીઆરએસ લે છે અને અંપાયર્સ કૉલના કારણે અંપાયરનો ફેસલો રહે છે તો ટીમનો રિવ્યૂ ખરાબ નહી થશે. 
 
બૉલ બે વાર બાઉંસ થઈ તો NO Ball થશે
મેચના સમયે જો બૉલર કોઈ બૉલ ફેંકે છે અને તે બૉલ બે બાઉંસની સાથે જો બેટસમેન સુધી પહોંચે છે તો તે નો બૉલ હશે. પહેલા નો બૉલ આપવાના નિયમ નહી હતું. નો બૉલ પર બેટસમેનને ફ્રી હીટ પણ મળે છે. 
 
બેટના ઓન દ લાઈન થતા પર પણ રનઆઉટ થશે 
પહેલા રન આઉટ સ્ટપિંગના કેસમાં બેટ લાઈન પર નૉટઆઉટ થતુ હતું પણ હવે ઑન દ લાઈને બેટ થતા પર આઉટ થશે. જો બેટ કે બેટસમેનનો પગ ક્રીજની અંદર છે કે હવામાં પણ છે તો પણ બેટસમેન નૉટઆઉટ રહેશે. 
 
બેટની પહોળાઈ અને જાડાઈ પણ નક્કી થઈ ગઈ છે 
બેટ્-બોલમાં સમાનતાના મુકાબલો રાખવા માટે બેટનો આકાર નક્કી કરી નાખ્યું છે. બેટની પહોળાઈ 108 મિમી, જાડાઈ 67 મિમી અને ખૂણા પર 40 મિનીથી વધારે નહી થશે. શંકા થતા પર અંપાયર બેટ ગેજથી બેટની પહોળાઈ માપી શકશે. 
 
લેગ બાઈ અને બાઈના રન જુદા 
પહેલા જો કોઈ બૉલર નો બૉલ ફેંકતો હતો તો તે પર વાઈ કે લેગ બાઈથી બનેલા રન નો બૉલમાં જોડાતા હતા. પણ હવે આવું નહી થશે. નો બૉલનો રન જુદા અને બાઈ લેગ બાઈનો રન જુદાથી જોડાશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર