ગુજરાતી જોક્સ - પતિનું ચક્કર

શનિવાર, 4 ફેબ્રુઆરી 2017 (00:52 IST)
પત્ની - મને લાગે છે કે મારા પતિનું કોઈની સાથે ચક્કર છે
 
બેનપણી- ઓહ-- હવે તું શું કરીશ ? 
 
પત્ની- કાલે જ તેમની પાછળ મારા બોયફ્રેડને લગાવું છું !! 

વેબદુનિયા પર વાંચો