જગન્નાથ રથાયાત્રાની પરંપરા કેવી રીતે શરૂ થઈ જાણો 4 કથાઓ
સોમવાર, 27 જૂન 2022 (12:33 IST)
પ્રભુ જગન્નાથ સ્વામીની રથયાત્રા કયારેથી અને કયાં કારણથી શરૂઆત થઈ આ સંબંધમાં અમે ઘણા પ્રકારની કથાઓ મળી છે. તેમાંથી ચાર કથા તમે અહીં ટૂંકમાં વાંચો તે સિવાય નીચે આપેલ લિંક પર કિલ્ક કરી મૂર્તિ સ્થાપના અને મંદિર સંબંધિત બીજી કથાઓ પણ વાંચો આવો જાણી જગન્નાથ રથયાત્રાની પ્રમાણિક કથા
1. જ્યારે રાજા ઈંદ રદયુમએ જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ બનાવાઈ તો રાણી ગુંડિચાએ મૂર્તિઓ બનાવતા મૂર્તિકાર વિશ્વકર્મા અને મૂર્તિઓને જોઈ લીધું જેના કારણે
મૂર્તિઓ અધૂરી જ રહી ગઈ.ત્યારે આકાશવાણી થઈ કે ભગવાન આ રૂપમાં જ સ્થાપિત થવા ઈચ્છે છે. ત્યારબાદ રાજાએ તેમની અધૂરી મૂર્તિઓને મંદિરમાં સ્થાપિત કરી દીધું. તે
સમયે પણ આકાશવાણી થઈ કે ભગવાન જગન્નાથ વર્ષમાં એક વાર તેમની જન્મભૂમિ મથુરા જરૂર આવશે. સ્કંદપુરાણના ઉત્કલ ખંડના મુજબ રાજા ઈંદ્રદયુમએ આષાઢ શુક્લ
દ્વીતીયાના દિવસે ઈશ્વરને તેમની જન્મભૂમિ જવાની વ્યવસ્થા કરી ત્યારથી આ પરંપરા રથયાત્રાના રૂપમાં ચાલી રહી છે.
2. બીજી કથા - એક બીજી કથા પણ જેના મુજબ સુભદ્રાના દ્વારિકા દર્શનની ઈચ્છા પૂર્ણ કરવા માટે શ્રીકૃષ્ણ અને બલરામએ જુદા-જુદા રથમાં બેસીને યાત્રા કરી હતી. સુભદ્રાની
નગર યાત્રા કરી સ્મૃતિમાં આ રથયાત્રા પુરીમાં દર વર્ષે હોય છે. આ રથયાત્રાના વિશે સ્કંદ પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણ અને બ્રહ્મ પુરાણમાં પણ જણાવ્યુ છે.
3. ત્રીજી કથા- એક વાર રાધા રાણી કુરૂક્ષેત્રમાં શ્રીકૃષ્ણથી મળવા પહોંચી અને ત્યાં તેણે શ્રીકૃષ્ણથી વૃંદાવન આવવામો નિવેદન કર્યું. રાધારાનીના નિવેદન સ્વીકાર કરીને એક
દિવસ શ્રીકૃષ્ણ તેમના ભાઈ બલરામ અને બેન સુભદ્રાંની સાથે વૃંદાવનના દ્વાર પહૉંચ્યા તો રાધારાની, ગોપીઓ અને વૃંદાવનવાસીઓને આટલી ખુશી થઈ કે તેણે ત્રણેને રથ
પર વિરાજમાન જરીને તેના ધોડાને હટાવીને રે રથને પોતે પોતાના હાથથી ખેંચીને નગર ભ્રમણ કરાવ્યો. તે સિવાય વૃંદાવનવાસીઓએ જગ ના નાથ એટલે તેણે જગન્નાથ
કહીને તેમની જય-જયકાર કરી. ત્યારથી આ પરંપરા વૃંદાવનના સિવાય જગન્નાથમાં પણ શરૂ થઈ ગઈ.
4. ચૌથી કથા - ચારણ પરંપરાના મુજબ ભગવાન દ્વારિકાધીશજીની સાથે બલરામ અને સુભદ્રાજીના સમુદ્ર કાંઠે અગ્નિદાહ કરાયું હતું. કહેવુ છે કે તે સમયે સમુદ્રના કાંઠે તૂફાન
આવી ગયુ અને દ્વારકધીશના અર્ધબળ્યા શરીર પુરીના સમુદ્રના કાંઠે વહેતા વહેતા પહોંચી ગયા. પુરીના રાજાએ ત્રણેના શરીરને જુદા-જુદા રથમાં વિરાજિત કરી અને આખા
નગરમાં પોતે રથને ખેંચીને ફરાવ્યો અને અંતમાં જે દારૂકા લાકડી શરીરની સાથે તરીને આવી હતી તેનાથી પેટી બનાવીને તે શરીરને તેમાં રાખી જમીનમાં સમર્પિત કરી દીધું.
આ ઘટનાની સ્મૃતિમાં આજે પણ આ પરંપરાને કરાય છે .ચારણોની ચોપડીઓમાં તેનો ઉલ્લેખ મળે છે.