પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પરિણામ 2021 - પક્ષવાર સ્થિતિ

રવિવાર, 2 મે 2021 (23:25 IST)
બંગાળ વિધાનસભા ચૂંટણી પરિણામ - કુલ સીટ 294  

પાર્ટી  આગળ/જીત
ટીએમસી 213
બીજેપી  77
અન્ય   02
 
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 294 સીટ છે, પણ મતદાન 292 સીટો પર થયુ છે. જે દળના ખાતામાં 147 સીટો આવશે એ રાજ્યમાં સરકાર બનાવવાનો દાવેદાર રહેશે. 2016માં મમતા બેનર્જીની પાર્ટીને 211 સીટો મળી હતી. કોંગ્રેસને 44, માકપાને 26 અને આ વખતે સત્તાની દાવેદાર મનાતી ભાજપાને માત્ર 3 સીટ મળી હતી.  2 મે ના રોજ જાહેર થનારા પરિણામોની માહિતી અમે તમને સવારે 7 વાગ્યાથી અપડેટ કરાવીશુ. તો જોતા રહો વેબદુનિયા ગુજરાતી પર .. તમે ન્યુઝનુ દરેક અપડેટ અમારા વેબદુનિયા એપ પર પણ જોઈ શકો છો. 
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 294 સીટ છે, પણ મતદાન 292 સીટો પર થયુ છે. જે દળના ખાતામાં 147 સીટો આવશે એ રાજ્યમાં સરકાર બનાવવાનો દાવેદાર રહેશે. 2016માં મમતા બેનર્જીની પાર્ટીને 211 સીટો મળી હતી. કોંગ્રેસને 44, માકપાને 26 અને આ વખતે સત્તાની દાવેદાર મનાતી ભાજપાને માત્ર 3 સીટ મળી હતી.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર