જો આ 4 બેંકોમાં તમારું ખાતું છે તો આ સમાચાર છે તમારા માટે

શુક્રવાર, 26 માર્ચ 2021 (12:11 IST)
1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરાયેલ બજેટમાં બેન્કોના ખાનગીકરણની ઘોષણા કરવામાં આવી હતી. 4 બેંકોમાંથી 2 બેંકોનું નાણાકીય વર્ષ 2021-22માં ખાનગીકરણ થવાનું છે. 
ખાનગીકરણની સૂચિમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંકનું નામ છે.  સરકાર દેશમાં ફક્ત 5 બેન્કો રાખવા માંગે છે. અન્ય બેંકો કાં તો મર્જ કરવામાં આવશે અથવા તેમને ખાનગી બનાવવામાં આવશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર