છોકરાઓ હમેશા છોકરીના ફિગર તરફ વધારે ધ્યાન આપે છે. તેથી આજકાલની છોકરીઓ તેમની બૉડીને લઈને ખૂબ સાવધાન રહે છે. થોડું પણ વજન વધતા પર એ ડાઈટિંગ કરવા શરૂ કરી નાખે છે. પુરૂષોને ભલે રેમ્પ પર વૉક કરતી સુપર માડલ્સ ભાવે પણ પર્સનલ લાઈફમાં એ એક સ્વસ્થ કામુક મહિલાની સાથે ઘર વસાવવા ઈચ્છે છે. આજે અમે તમને જણાવીએ છે કે પુરૂષોને ભરેલા શરીરની મહિલાઓ શા માટે પસં આવે છે.