પૂનમ પાંડે સોશક નેટવર્કિંગ સાઈટ્સ પર શું શું કરે છે આ વિશે બધા જાણે છે માત્ર ગોવિંદાના. પૂનમ પર ફિલ્માયું ગીત વિશે જ્યારે ગોવિંદના આસપાસના લોકોને ખબર ચાલી તો તેને પૂનક પાંડેના હૉટ ફોટો વીડિયો વિશે ગોવિંદાને જણાવ્યું. ગોવિંદાએ કીધું કે પૂનમ વિશે મને આ ખબર ન હતી. ગોવિંદાની ફિલ્મ પારિવારિક છે અને પૂનમના નામ થી લોકો ભટકઈ શકે છે. સાંભ્ળ્યું છે કે પૂનમના ગીતને હટાડવાના વિચાર ચાલી રહ્યા છે. અત્યારે ગોવિંદાઆ વિશે નક્કી નહી કરી રહ્યા છે.