રાશિફળ

કર્ક
આ અઠવાડિયામાં આર્થિક પ્રગતિ કે આવકના નવા અવસર મળશે જીવનસાથી કે પ્રિય માણસ સાથે સંબંધોમાં મધુરતા વધશે . અઠવાડિયાનું મધ્યભાગ તમારા માટે તકલીફ ચિંતા અને સ્વાસ્થયની સમસ્યા લઈને આવશે. અચાનક કોઈ કાર્યમાં મુશ્કેલી આવી શકે છે. જો શકય હોય તો આ સમયે મહત્વપૂર્ણ કાર્ય ન કરો. અઠવાડિયાનું અંતિમ ભાગ શુભ રહેશે. આ સમયે કોઈ પણ કાર્ય શરૂ કરતા ફાયદો થશે.