રાશિફળ

મિથુન
રાશિવાળા લોકો માટે સપ્તાહ મિશ્રિત રહેશે. આ અઠવાડિયે તમારે ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે. જીવનસાથી વચ્ચે નાની નાની બાબતો પર દલીલો થઈ શકે છે. ઘરમાં વાતાવરણ તણાવપૂર્ણ રહેશે. કોઈની સાથે વાદવિવાદ ન કરો. વાદ-વિવાદથી દૂર રહો.