સાઈટિકા આપણા શરીરની સૌથી મોટી નસ હોય છે. જે કરોડરજ્જુના હાડકાની બરાબર નીચેથી જઈને પગની એડી સુધી પહોંચે છે. આ નાડીમાં જ્યારે સોજો અને દુખાવાને કારણે પીડા થાય છે તો તેને સાઈટિકાનો દુખાવો કહે છે. તેને કારણે આખા પગમાં એટલો દુખાવો થાય છે કે જેમા વ્યક્તિ ન બેસી શકે છે કે ન તો ઉભો રહી શકે છે. મોટાભાગે દુખાવો લોઅર બૈકથી શરૂ થઈને ઘૂંટણના નીચે સુધી જાય છે.
દુ:ખાવામાં રાહત માટે ટિપ્સ
1. આદુના તેલમાં પણ એંટી-ઈંફ્લેમેટરી ગુણ જોવા મળે છે. જે કારણે આ તેલની માલિશ કરવાથી સાંધાના દુ:ખાવામાં આરામ મળે છે.