Exam Time : બાળકોને ખવડાવો આ 15 ફૂડ, તેમનુ મગજ દોડવા માંડશે
મંગળવાર, 14 ફેબ્રુઆરી 2017 (16:47 IST)
વર્તમાન દિવસોમાં સ્ટુડેંટ્સ અભ્યાસમાં વ્યસ્ત છે અને પરીક્ષા (એક્ઝામ)ની તૈયારી કરી રહ્યા છે. બાળકોના બ્રેન પાવર પર હેલ્ધી ડાયેટની પણ પોઝીટિવ ઈફેક્ટ પડે છે. તેથી એક્ઝામના સમયે બાળકોના ખાનપાનનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. અમદાવાદની સીનિયર ડાયેટિશિયન લિઝા એમ. શાહ બતાવી રહી છે આવા 15 ફુડ વિશે જેને એક્ઝામ સમયે બાળકોને જરૂર ખવડાવવા જોઈએ
સફરજન - તેમા હોય છે ક્વર્સેટિન
ખાશો તો શુ થશે - બ્રેન પાવર વધશે
પાલક - તેમા હોય છે મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન્સ