રાશિફળ

કન્યા
તમારે માટે વર્ષનો આ મહિનો સુખદ અને અનુકૂળ રહેનારો છે. આ મહિને તમારા ઘરમાં ખુશીનુ વાતાવરણ રહેશે. તમારા કેટલલક અધૂરા અને બગડેલા કામ બનશે. ક્યાકથી અચાનક લાભ અને ખુશીની તક મળી શકે છે. માન સન્માનની પ્રાપ્તિ થશે. જે લોકો જમીન કે મકાન ખરીદવાની કોશિશમાં લગ્યા છે તેમને પોતાના પ્રયાસમાં સફળતા મળશે. મહિનાના અંતમાં નાની મોટી પરેશાની આવે પણ છે જે તમે સહેલાથી સંભાળી લેશો.