રાશિફળ

કર્ક
આ મહિનો તમારે માટે ખૂબ ઉતાર-ચઢાવ ભર્યો રહી શકે છે. તમારે તમારુ બજેટ સાચવીને ચાલવુ પડશે નહી તો આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. નોકરી વ્યવસાયમાં કામનુ દબાણ કાયમ રહેશે. મહિનાના ઉત્તરાર્ધ પછી સ્થિતિ થોડી સારી રહેશે. અધિકારીઓથી સહયોગ અને લાભ મેળવી શકો છો. જોખમવાળા કામોથી દૂર રહો અને વાહન ચલાવતી વખતે પણ દૂર રહો તેનાથી દુર્ઘટનાની આશંકાઓથી બચ્યા રહેશો.