રાશિફળ

કુંભ
એપ્રિલ મહિનામાં માં મકર રાશિના જાતકો માટે ધન લાભની દ્ર્ષ્ટિથી ખૂબ અનૂકૂળ છે . ભાઈ-બેનનો સહયોગ મળશે કે ભાઈ-બેન દ્વારા કોઈ શુભ અવસરમાં શામેલ થવાના અવસર મળશે. ભાઈયોનો સહયોગ અને પ્રેમ મળશે. કોઈ વિષમ પરિસ્થિતિમાં વિપરીત લિંગથી સહયોગ મળશે માત્ર દાંમ્પત્ય જીવન કષ્ટ્મય રહેશે. કાર્યક્ષેત્રમાં તમારા સહયોગીથી સાવધાન રહો. દગો મળવાની શક્યતા છે.