રાશિફળ

ધન
આ મહિને તમે આધ્યાત્મિકતા તરફ આકર્ષિત થઈ શકો છો. તમને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની શક્યતાઓ છે. ઉચ્ચ શિક્ષણ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે સારો સમય છે.તમને પરિવારમાં વડીલોના આશીર્વાદ મળશે. મુસાફરીની શક્યતાઓ છે. ઉપાય: દરરોજ કેસરનું તિલક લગાવો અને શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.