રાશિફળ

કન્યા
આ મહિને તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે. સ્વાસ્થ્ય સુધરશે. પરિવારમાં સુમેળ રહેશે. વિદ્યાર્થીઓ માટે સફળતાનો સમય છે. ઈંવેસ્ટમેંટ કરો તો સમજી વિચારીને કરો. સંબંધોમાં મીઠાશ લાવવી પડશે. ઉપાય: દરરોજ દેવી દુર્ગાની પૂજામાં ચાલીસાનો પાઠ કરો. બુધવારે કોઈ કિન્નરને લીલા કપડાંનું દાન કરો.