વૃષભ
આ મહિને તમારા આરોગ્યનુ ધ્યાન રાખવુ પડશે. કારણ કે સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ કાયમ રહી શકે છે. ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. કોઈના પર પણ આખો બંધ કરીને વિશ્વાસ ન કરો. કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધશે અને બિનજરૂરી ભાગદોડ પણ કરવી પડી શકે છે. આર્થિક મામલે ઉતાર-ચઢાવની
સ્થિતિ બની રહેશે. આ મહિને સંયમ કાયમ રાખો નહી તો કોઈની સાથે વિવાદ થઈ શકે છે.