કોરોનાના આ મુશ્કેલ સમયમાં બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે રોજ પીવો Chamomile Tea

શુક્રવાર, 16 એપ્રિલ 2021 (14:49 IST)
ડાયાબિટીઝના દર્દીઓને ગળી વસ્તુઓની મનાઈ હોય છે. આ માટે ડાયાબિટિક મરીજ ચા પીવાથી બચે છે. જો કે ડોક્ટર્સ ડાયાબિટીઝના દર્દીઓને ગ્રીન ટી પીવાની સલાહ આપે છે. ગ્રીન ટી માં અનેક ઔષધીય ગુણ જોવા મળે છે, જે જાડાપણુ અને ડાયાબિટીઝમાં લાભકારી હોય છે. જો તમે પણ ડાયાબિટીઝના દર્દીઓ છે અને બ્લડ શુગર કંટ્રોલ કરવા માંગે છે, તો Chamomile Tea (કૈમોમાઈલ ચા) નું સેવન કરી શકે છે. અનેક શોધમાં ખુલાસો થઈ ચુક્યો છે કે કૈમોમાઈલ ચા પીવાથી બ્લડ શુગર સ્તર કામ થાય છે. આવો આ વિશે જાણીએ 
 
કૈમોમાઈલ એક વનસ્પતિ છે. આયુર્વેદમાં તેનો દવાની જેમ ઉપયોગ કરવામાં આવે છે. તેના ફુલને સુકાવીને ચા પત્તીના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. અનેક સ્થાન પર કૈમોમાઈલના તાજા ફુલોનો પણ યુઝ કરવામાં આવે છે. તેમા એંટી-ડાયાબિટીઝના ગુણ જોવા મળે છે, જે શુગર કંટ્રોલ કરવામાં સહાયક હોય છે. આ ઉપરાંત કૈમોમાઈલ ચા માં કૈફીન જોવા મળતુ નથી. આ માટે ડોક્ટર પણ ડાયાબિટીઝના દર્દીઓને કૈમોમાઈલ ચા પીવાની સલાહ આપે છે. 
 
રોજ કૈમોમાઈલ ચા ના સેવનથી શુગર સ્તર ઓછુ થાય છે. આ માટે શોધમાં ડાયાબિટીઝના દર્દીઓને રોજ કૈમોમાઈલ ચા પીવાની સલાહ આપવામાં આવે છે. આ પહેલા પણ અનેક શોધ કરવામાં આવી હતી, પણ આ શોધમાં સંતોષજનક પરિણામ મળ્યુ નહોતુ.  આ શોધમાં એ પણ શોધ લગાવવાની કોશિશ કરી કે શુ કૈમોમાઈલ ચા વજન પણ ઓછુ કરી શકે છે. ? તેમા શોધકર્તાઓને સફળતા મળી. શોધનુ માનીએ તો કૈમોમાઈલ ચા નુ સેવન વધવાથી વજનને કંટ્રોલ કરવામાં આવે છે. 
 
ડિસ્ક્લેમર : સ્ટોરીના ટિપ્સ અને સલાહ સામાન્ય માહિતી માટે છે. તેને કોઈ ડોક્ટર કે મેડિકલ પ્રોફેશનલની સલાહના રૂપમાં નહી લે. બીમારી કે સંક્રમણના લક્ષણોની સ્થિતિમાં ડોક્ટરની સલાહ જરૂર લો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર