સિંદૂર બિછિયા સુધી જાણો સ્ત્રિયોના શ્રૃંગારનો રાજ

બુધવાર, 17 ફેબ્રુઆરી 2016 (15:09 IST)
મહિલાએ પોતાના પગના શ્રૃંગાર કરવા માટે પાયલ પહેરે છે.એનું કારણ આ છે કે પાયલ પગની ખૂબસૂરતી વધારવાની સાથે પગમાં એક રિંગનું કામ પણ કરે છે. આ રિંગના કારણે શરીરથી નિકળતી ઉર્જા ફરીથી શરીરમાંથી બહાર નહી જાય છે અને પગમાં થતી ઘણી પરેશાનીઓથી પણ બચાવે છે . આ પણ મનાય છે કે પાયલ પેટ અને શરીરના પાછલા ભાગમાં ચરબીને વધારવાથી રોકે છે જેથી તમનું શરીર આકર્ષક બનેલું રહે છે. 


 
 
 


 
કાનમાં રિંગ કે ઝુમકા એમ નથી પહેરતી કે એમની સુંદરતાની તારીફ હોય એનું કારણ છે કે ચિકિત્સા વિજ્ઞાન મુજબ કામમાં ઈયરરિંગ પહેરવાથી ચેહરાની ત્વચામાં કસાવ આવે છે. જેથી ત્વચા પર ગ્લો આવે છે. કર્ણ છેદન કરવાથી બૌદ્ધિક ક્ષમતા અને વિચારવાની ક્ષમતા બધી જાય છે. 

 
તમને જોયું હશે કે સુહાગન સ્ત્રિયાં હાથમાં વીંટી પહેરે કે નહી પણ પગમાં વીંટી જવું લાગતો ઘરેણા જેને બિછુઆ કહેવાય છે જરૂર પહેરે છે એનું ધાર્મિક કારણ સુહાગની લાંબી ઉમ્રથી છે જ્યારે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આ કહેવું છે કે પગમાં અંગૂઠાના પાસેની આંગળી હોય છે જેની ગ્રંથિ ગર્ભાશય અને હૃદયથી થઈને ગુજરે છે . બિછુઆ પહેરવાથી ગર્ભાશયને બળ મળે છે અને યૌન ક્ષમતા વધે છે સાથે જ માસિક ધર્મના સમયે થયી મુશ્કેલીઓમાં અછ્ત આવે છે. 

લગ્ન કે તીજ તહેવાર પર મહિલાઓ હાથમાં મેંહદી જરૂર લાગે છે. એનું કારણ માત્ર સૌંદર્ય વધારવા નહી પણ એનું સંબંધ સ્વાસ્થયથી છે. મેંહદીનો ઉપયોગ આયુર્વેદમાં ઘણા રોગોની ઔષધિના રૂપે કરાય છે. આ તનાવને દૂર કરવામાં કારગર હોય છે. યૌન ઈચ્છાઓને પણ નિયંત્રિત કરે છે. જે આ અવસરો પર જરૂરી ગણાય છે. 
 
 
મહિલાઓના સોળ શ્રૃંગારમાં નથ અને નોઝ પિન પણ શામેળ છે . એને મહિલાઓ પોતાના નાકના આગળના ભાગમાં લગાવે છે.આથી એમની ખૂબસૂરતીમાં ચાર ચાંદ તો લાગે છે.આ તેના સ્વાસ્થય માટે પણ લાભકારી છે. .વિજ્ઞાનની નજરે નોજ પિન શ્વાસ લેવાની ક્રિયામાં ધૂળ્ માટીના સાથે આવતા કીટાણુથી બચાવ કરે છે. આ નાક અને શ્વસન તંત્રને સ્વસ્થ રાખવામાં પણ સહાયક હોય છે. 
 
મંગળસૂત્ર સુહાગની નિશાની માને છે આથી મહિલાઓ એને ગળામાં ધારણ કરે છે. માનવું છે કે એને કપડાથી ઢાકીને રાખવું જોઈએ એના પાછળ કારણ  છે કે મહિલાઓ પુરૂષોથી વધારે કામ કરે છે મંગળસૂત્ર રક્તસંચારને સુચારૂ બનાવીને તનાવ અને થાકને દૂર કરવામાં સહાયક હોય છે. મંગળસૂત્ર સોનાનું બનેલું હોય છે સ્વર્ણ શરીરથી સ્પર્શ શુભ અને સ્વાસ્થ્યવર્ધક હોય છે. જ્યોતિષની નજરેથી આ ધન અને સુખ વધારવા વાળું હોય છે. આથી મહિલાઓ મંગળસૂત્ર ધારણ કરે છે.   
 

વેબદુનિયા પર વાંચો