લગ્ન માટે સાચી ઉંમર આ જ છે, સંબંધ બનાવવામાં તકલીફ નહી થાય !

શનિવાર, 17 ડિસેમ્બર 2016 (10:47 IST)
બાળકોથી વધુ પરિવારનાના લોકોને તેમના લગ્નની ચિંતા વધુ હોય છે. પણ આજકાલ યુવા લગ્નથી દૂર ભાગે છે. તે પોતાના કેરિયરની જેમ અધિક ધ્યાન આપે છે. આ સિચુએશનમાં તેમના ઘરના લોકો સાથે અનબન બની રહે છે. એવુ કહે છે કે સમય પર લગ્ન થઈ જવુ જોઈએ પણ શુ તમે જાણો છો કે લગ્નને પરફેક્ટ વય શુ છે. તાજેતરમાં થયેલ એક અભ્યાસમાં જોવા મળ્યુ છે કે 29ની વય લગ્ન માટે બેસ્ટ છે. જી હા તેની પાછળ પણ અનેક કારણ છે. આવો જાણીએ આ કારણ... 
 
 
1. આ વય પહેલા લગ્ન કરવાવાળા પર ઘરના લોકો ફેમિલી પ્લાનિંગને લઈને જોર નાખવા લાગે છે. જે માટે કેટલાક લોકો તૈયાર નથી.  બીજી બાજુ 29ની વયમાં લોકો મેચ્યોર થઈ જાય છે અને તે સંબંધ બનાવવા માટે તૈયાર થાય છે. 
 
2. જલ્દી લગ્ન કરવાથી તમે તમારા કેરિયર પર ધ્યાન નથી આપતા. જેનાથી પાછળથી પરેશાની થાય છે. 
 
3. નાની વયમાં લગ્ન કરવાથી અનેકવાર લોકો જવાબદરીને સમજી નથી શકતા. આવામાં લગ્ન તૂટી પણ જાય છે. 
 
4. જો પતિ પત્નીમાં વયનુ અધિક ફર્ક થઈ જાય તો અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તેમના વિચાર જુદા હોય છે. 
 
5. કેટલાક લોકો ઘરના લોકોને દબાણમાં આવીને લગ્ન કરી લે છે. પણ તમારા પાર્ટનરને ખુશી નથી આપી શકતા. 

વેબદુનિયા પર વાંચો