ભારતીય ટીમે આ રેકોર્ડ વર્લ્ડ કપ 2007માં બનાવ્યો હતો. અહી ઉલ્લેખનીય છે કે આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પ્રથમ રાઉંડમાંથી જ બહાર થઈ ગઈ હતી. ભારતે બરમુડા વિરુદ્ધ મેચમાં 50 ઓવરમાં પાંચ વિકેટના નુકશાન પર 413 રન બનાવ્યા હતા. જે અત્યાર સુધી વર્લ્ડ કપનો સૌથી મોટો સ્કોર છે.