તુ સ્ત્રી છે, તે તુ હંમેશા યાદ રાખજે જ્યારે ઘરનો ઉંબરો ઓળંગીશ સૌની ઘાતક નજરોને જોઈશ જ્યારે તુ ઘરની બહાર નીકળીશ લોકો તારો પીંછો કરશે, સીટી વગાડશે તને ઘરમાં જ બેસાડવા તારી પર આંગળી ઉઠાવશે જો તુ નિર્જીવ હોઈશ તો બધુ સાંભળીને પગ પાછા વાળીશ તુ સાચે જ બહાદુર હોઈશ તો જીવન પથ પર આગળ વધીશ...