લગ્ન પહેલા દરેક યુવક યુવતી પોતાની સુહાગરાત વિશે ઘણુ વિચારે છે. તેમને પોતાના લગ્નથી જેટલી વધુ આશાઓ હોય છે એટલીજ પ્રથમ રાત વિશે વિચારીને ગભરાહટ પણ થાય છે. લગ્નની પ્રથમ રાતનો મતલબ એ નથી કે ગુલાબથી સજેલુ બેડ હોય.. નવવધુનું મોઢુ ઘૂંઘટથી ઢાંકેલુ હોય અને હાથમાં ગરમ દૂધના ગ્લાસ સાથે એક સાથે પથારીમાં એકબીજા આલિંગનમાં રાત વીતે. તમે પણ તમારા લગ્નની પ્રથમ રાતને થોડી અલગ કરવા માંગો છો તો આજે અમે તમને આઈડિયા આપીશુ જેને તમે તમારા પાર્ટનર સાથે મળીને કરી શકો છો.