પ્લોટનો આકાર

પરૂન શર્મા

રવિવાર, 3 જૂન 2007 (10:02 IST)
પ્લોટનો આકાર હંમેશા ચોરસ અથવા લંબચોરસ હોવો જોઈએ. આવા પ્લોટ સુખ-સમૃદ્ધિ પ્રદાન કરે છે. જો પ્લોટ લંબચોરસ હોય તો લંબાઈ અને પહોળાઈનો અનુપાત 1:2 હોવો જોઈએ અને આ સીમાથી વધારે ન હોવો જોઈએ.

ત્રિકોણા આકારના પ્લોટને અશુભ માનવામાં આવે છે. કારણ કે તે મુશ્કેલીઓને જન્મ આપે છે. અનિયમિત આકારના પ્લોટને પણ અશુભ માનવામાં આવે છે. તેનાથી આર્થિક ખોટ આવે છે.

વેબદુનિયા પર વાંચો