vastu tips - વાસ્તુ પ્રમાણે ઘરની વ્યવસ્થા

* રસોડુ દક્ષિણ-પૂર્વમાં, માસ્ટર બેડરૂમ દક્ષિણ-પશ્ચિમમાં, બાળકોનો બેડરૂમ ઉત્તર-પશ્ચિમમાં અને શૌચાલય વગેરે દક્ષિણમાં હોવું જોઈએ.

* પાણી માટે નિકાસનું સ્થાન ઉત્તરમાં, ઈશાન ખુણો ખુલ્લો હોવો જોઈએ, દક્ષિણ-પશ્ચિમ દિશામાં ભારે સામાન રાખો.

* મુખ્ય દરવાજો અન્ય દરવાજાઓ કરતાં મોટો અને ભારે હોવો જોઈએ.

* બારીઓ અને દરવાજા સમાન સંખ્યામાં હોય અને પૂર્વ તેમજ ઉત્તરમાં ખુલતાં હોવા જોઈએ.

* ત્રણ દરવાજા એક જ લાઈનમાં ન હોવા જોઈએ.

* ઉત્તર અને પૂર્વમાં તુલસીનો છોડ લગાવો.

વેબદુનિયા પર વાંચો