બિઝનેસ કે ઓફિસમાં મોટો લાભ કરાવી શકે છે મની પ્લાંટનો આ સહેલો ઉપાય

શનિવાર, 25 ફેબ્રુઆરી 2017 (07:56 IST)
જો તમારા વેપાર કે ઓફિસમાં તમને મનપસંદ લાભ નથી મળી રહ્યો કે પછી પૈસા અટવાયા છે તો આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે મની પ્લાંટ સાથે જોડાયેલ એક એવો ઉપાય જેને કરવાથી તમારા વેપારમાં સફળતા સાથે જ દિવસે બમણી અને રાત્રે ચારગણી ઉન્નતિ મળવા લગશે.  આ ઉપાય ફક્ત પોતાની ઓફિસ માટે છે જોબમાં ઉન્નતિ માટે નહી. 
 
તમારા ઘર ઓફિસ કે દુકાનમાં મનીપ્લાંટને માટીમાં દક્ષિણ દિશામાં લગાવો. યાદ રાખો કે મની પ્લાંટને કાંચની બોટલમાં કે ચોરી કરીને ન લગાવશો. 
 
- આ મનીપ્લાંટમાં રોજ પાણી સાથે બે ચમચી કાચુ દૂધ પણ ચઢાવો અને તમારી મનોકામના બોલો. 
 
- એક કાર્ડ પર જે લોકો પાસેથી પૈસા લેવાના છે તેમનો એડ્રેસ અને બિઝનેસ કે ઓફિસ વિશે ડિટેલ લખી મુકો. 
 
- સોમવારના દિવસે આ કાર્ડને મની પ્લાંટની માટીમાં દાટી દો. થોડા દિવસમાં તમારી આશા મુજબ ઉન્નતિ થશે. 

વેબદુનિયા પર વાંચો