Vastu tips in gujarati - ઘર માટે જાણો મહત્વપૂર્ણ 32 વાસ્તુ ટીપ્સ
શુક્રવાર, 15 ફેબ્રુઆરી 2019 (13:47 IST)
વાસ્તુ એક પ્રાચીન વિજ્ઞાન છે, જે અમને જણાવે છે કે ઘર, ઑફિસ, વ્યવસાય વગેરેમાં કઈ વસ્તુ હોવી જોઈએ કઈ નથી. દિશા માટે નિર્દેશ વાસ્તુ અમને જણાવે છે તો આવો જાણીએ એવા જ કેટલાક વાસ્તુ ટીપ્સ
* પૂજા ઘર- ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન કોણમાં બનાવું સૌથી સૌથી સારું રહે છે. જો આ દિશામાં પૂજા ઘર બનાવું શકય ન થઈ રહ્યું હોય, તો ઉત્તર-દિશામાં પૂજા ઘર બનાવી શકાય છે પણ ધ્યાન રાખો કે ઈશાન કોણ સર્વશ્રેષ્ઠ દિશા છે.
* પૂજા ઘરથી લાગેલું કે પૂજા ઘરના ઉપર કે નીચે શૌચાલય નહી હોવું જોઈએ.
* પૂજા ઘરમાં પ્રતિમા સ્થાપિત નહી કરવી જોઈએ કારણકે પ્રાણપ્રતિષ્ઠિત મૂર્તિનો ધ્યાન એવી રીતે નહી રખાય જેમ રાખવું જોઈએ.
* આથી નાની મૂર્તિ કે ફોટા જ પૂજા ઘરમાં લગાવા જોઈએ.