ખુશીઓથી ભરપૂર અને તનાવયુક્ત જીવન દરેકનુ સપનુ હોય છે. પણ કેટલાક લોકો અનેક ઉપય કરવા છતા ખુશ રહી શકતા નથી. તેમની પાસે ન તો ભૌતિક સાધનોની કમી હોય છે કે ન કે ઈચ્છાઓની. આ માટે અનેકવાર ઘરની નાની મોટી વસ્તુઓ જવાબદાર હોય છે. જે ઘરમાં નકારાત્મક ઉર્જાને વધારે છે. તેનાથી ઘરનુ વાતાવરણ ભારે બને છે. આવો જાણીએ કેટલાક ઉપાયો જેને અપનાવીને તમે પણ ઘરનુ વાતાવરણ ખુશહાલ બનાવી શકો છો.