વાસ્તુ મુજબ ઘરની દિશાનું ખૂબ મહત્વ છે. એટલા માટે ઘરમાં અરીસો લગાવતા પહેલા સાચી દિશા જાણવી જરૂરી છે. ઘરની દક્ષિણ, પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ દિવાલ પર અરીસો ક્યારેય ન લગાવવો જોઈએ. અરીસા , જેના વગર તમારી સુંદરતા અધૂરી છે સમજો- એ અરીસો જ છે , જે તમારી સુંદરતાને કોનફીડેંસના સાથે જોડી રાખે છે . પણ વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યુ છે કે અરીસો યોગ્ય દિશા અને યોગ્ય સ્થિતિમાં હોય તો ફાયદા અને ન હોય તો નુકશાન પણ પહોંચાડી શકે છે. આવો જાણીએ..