રાત્રે જે પથારી પર તમે સૂઈ જાવ છો. સવારે જો અસ્ત વ્યસ્ત જ તેને છોડી દો તો રાહુ સંબંધિત દોષ થઈ શકે છે. સવાર સવારે આપણે કેટલાક એવા જ કામ જાણતા-અજાણતા કરીએ છીએ. જેની અસર આપણી હેલ્થ અને આવનારી લાઈફ પર પડી શકે છે. જ્યોતિષ મુજબ સફલ અને ધનવાન થવા માટે રોજબરોજની કેટલીક ભૂલો કરવાથી આપણે બચવુ જોઈએ. જાણો ક્યા છે એ 3 કામ જે રોજ સવારે ન કરવા જોઈએ...