Cooking direction as per vastu- રસોઈ બનાવતી વખતે મુખ કઈ દિશામાં હોવું જોઈએ

ગુરુવાર, 5 ઑક્ટોબર 2023 (13:36 IST)
cooking direction as per vastu- વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે જો રસોડાની દિશા વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે  નક્કી કરવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. રસોડા ઘરના મહ્ત્વપૂર્ણ ભાગ હોય છે. અહીં અન્નપૂર્ણ માં ના વાસ પણ ગણાય છે . કિચનમાં ધ્યાન રાખો આ વાસ્તુ ટિપ્સ 
 
1. રસોઈ ઘરના આગ્નેય કોણ(પૂર્વ -દક્ષિણ)માં બનાવા જોઈએ. જો આગ્નેય કોણમાં શકય ન હોય તો વાયવ્ય કોણમાં બનાવી શકો છો. 
 
2. વાસ્તુમાં અગ્નિ સંબંધી વસ્તુઓ માટે આગ્નેય કોણને સર્વશ્રેષ્ઠ જણાવ્યા છે. 
 
3. રસોઈ ઘરન વધારે મોટા હોય ન વધારે નાના . 
 
4. રસોડામાં એક બારી પણ હોવી જોઈએ જે પૂર્વ દિશાની તરફ ખુલે , જેથી સૂર્યની સવારની કિરણો રસોઈ ઘરમાં પ્રવેશ કરી શકે. આવું થતા હાનિકારક સૂક્ષમ કીટાણું નષ્ટ થઈ જાય છે. નમી , સીલન વગેરે પણ સમાપ્ત થઈ શકે છે. 
 
5. ભોજન બનાવતા સમયે આદર્શ સ્થિતિ આ છે કે મોઢું પૂર્વ દિશાની તરફ હોય જો ભોજન બનાવતા સમયે મુખ દક્ષિણની તરફ હોય તો ઘરની મહિલાઓને સમસ્યા થઈ શકે છે. 
 
6. જો દક્ષિણ -પશ્ચિમ દિશાની તરફ મુખ કરીને રસોઈ કરો તો ઘરની સુખ શાંતિ ભંગ થઈ જાય છે. 
 
7. પશ્ચિમ દિશાની તરફ મુખ કરીને રસોઈ કરવાથી હાડકા સંબંધી રોગ થઈ શકે છે. 
 
8. જો ઉત્તરની તરફ મુખ કરીને રસોઈ કરો તો આર્થિક હાનિ થવાના ભય રહે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર