વાસ્તુશાસ્ત્રના અમુક સિદ્ધાંતો -1

N.D
ઘરની ઉત્તર દિશામાં જો કોઈ ધોબી રહેતો હોય તો ગૃહસ્વામીને કેટલીયે પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ઘરની પુર્વમાં પીપળાનું ઝાડ અશુભ ફળ આપે છે. તેને લીધે હંમેશા ધનની હાનિ થાય છે.

જ્યાં આસોપાલવનું ઝાડ હોય છે તે ઘર શુભ ફળ આપે છે. એટલે કે ઘરની સીમામાં આસોપાલવનું ઝાડ લગાવવું જોઈએ.

જે ઘરની મધ્યમાં કુવો હોય છે અને જે ઘરમાં તડકો ન આવતો હોય ત્યાંના રહેવાસીઓ ગરીબી અને બિમારીને પ્રાપ્ત કરે છે.

જે ઘરમાં ગાયો હોય છે અને તેની સેવા કરવામાં આવે છે, ત્યાં હંમેશા ઈશ્વરની કૃપાનો વરસાદ થતો રહે છે.

વેબદુનિયા પર વાંચો