આ વેલેંનટાઈન ડે ખવડાવો પ્રેમ જાહેર કરતી વસ્તુઓ

શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (12:04 IST)
કહે છે કે દિલનો રાસ્તો પેટથી થઈને જાય છે અને જ્યારે વાત થઈ રહી હોય દિલથી મળનાત દિલ એટલે કે વેંલેંટાઈન ડે ની તો આ ખાસ અવસર પર તમાર લવર્સને ખવડાવો  દિલ શેપ્સની આ સ્પેશલ ડિશ 
હાર્ટ શેપ્ડ બ્રાઉની 
જો તમારા પાર્ટનરને પસંદ છે ચૉકલેટ, તો આ વેલેંટાઈન વીક ભરી નાખો તેમના દિલ ચૉકલેટની મિઠાસથી. આ વેલેંટાઈન ડેને એંજાય કરી હાર્ટ શેપ્ડ બ્રાઉની સાથે 
 
કપ કેકસ
પ્યાર ભરેલા વીકમાં મીઠા ખાવું અને ખવડાવું તો બને છે તો વગર કોઈ મોડુંના તમારા લીવરને ગિફ્ટ કરો આ હાર્ટ શેપ કપ કેકસ 
 
દિલ વાળા ચીજ કટલેટ 
સિંપલ કટલેટ તો હમેશા જ ખાવો  અને ખવડાવો છો પણ આ ખાસ અવસર પર દિલ શેપ્ડ કટલેટ થી જીતી લો તમારા લવરનો દિલ 
 
ફેયરી બ્રેડ સેંડવિચ 
સેંડવિચને નવું લુક આપો સાચે તમારા સાથેને બહુ પસંદ આવશે. 
 
લવ સેંડવિચ 
જ્યારે અવસર પ્રેમને જોવાવા છે તો શા માટે ન તેમના રંગ ખાવામાં પણ લાવવા અને આ રંગ ખૂબ ખિલશે લવ સેંડવિચથી
 
હાર્ટ શેપ્ડ ડોનટસ 
ડોનટસના સ્વાદ તો જવાબ જ નહી તો શા માટે ન તેને પણ અપાય એક ટવિસ્ટ અને બનાવાય કઈક ન કઈક દિલની રીતે 

વેબદુનિયા પર વાંચો