Tips and Tricks- કેવી રીતે wifi ને મિનટોમાં Hack હેક કરીએ?
બુધવાર, 11 મે 2022 (11:12 IST)
આજના સમયમાં ઈંટરનેટ એક મોટી જરૂરત બની ગયું છે. આશરે દરેક કામ ઈંટરનેટથી જ કરાય છે. ઈંટરનેટ એક મોટું માધ્યમ વાઈ-ફાઈ પણ છે. જો તમે ક્યાંક વાઈ-ફાઈનો
એક્સેસ મક ળે અને તમારી પાસે પાસવર્ડ ન હોય, ત્યારે તમે શું કરશો. ફ્રી વાઈ-ફાઈના ઉપયોગ દરેક કોઈ કરવા ઈચ્છે છે. પણ તેનું પાસવર્ડ જાણવું મુશ્કેલ હોય છે. આ
મુશ્કેલ કામને સરળ કરવા માટે ડેવલપર્સએ ઘણા એપ બનાવ્યા છે, જેનાથી કોઈ પણ વાઈ-ફાઈના પાસવર્ડ ખબર પડી શકે છે. એવી જ એક એપ છે WPSPIN છે.
આવી રીતે કરો wifi પાસવર્ડ હેક
1. તેના માટે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોઅરથી WPSPIN એપ ડાઉનલોડ કરી ઈંસ્ટાલ કરવી છે.
2. ઈંસ્ટાલ થયા પછી એપને ઓપન કરવી.
3. આ એપ પોતે WPS વાયરલેસ નેટવર્ક શોધી લેશે.
4. હવે જે પણ વાઈ-ફાઈના પાસવર્ડ હેક કરવા ઈચ્છો છો તેના પર સ્કિક કરી નાખો.
5. ક્લિક કરતા જ તમારી પાસે 8 નંબરનું પિન આવશે તેને નોટ કરવું.
6. ત્યારબાદ તમારા લેપટોપ ઓપન કરો. હવે લેપટૉપમાં વાઈ-ફાઈ ઑન કરી 8 નંબરનું પિન નાખો. જે તમે નોટ કર્યું છે.
7. ત્યારબાદ તમે વાઈ-ફાઈ ચલાવી શકશો.
8. આ રીત માત્ર WPS વાળા રાઉટરમાં જ કામ કરી શકે છે.
શું છે WPS રાઉટર?
WPSનું અર્થ Wi-Fi Protected Setup છે. આ એક એવું વાયરલેસ નેટવર્કિંગ સ્ટેંડર્ડ છે. જે રાઉટર અને વાયરલેસ ડિવાઈસને સરળતાથી કનેકટ કરી નાખે છે
આWPSપર્સનક કે WPA2 પર્સનલ સિક્યોરિટીના વાયરલેસ નેટવર્ક માટે જ કામ કરે છે. એક સામાન્ય સેટઅપમાં યૂજર ત્યાર સુધી વાયરલેસ ડિવાઈસથી કનેક્ટ નહી કરી
શકતા જયારે સુદ્જી વાયરલેસ નેટવર્કનું નામ અને સિક્યોરિટી પાસવર્ડ ખબર ન હોય.