પાસપોર્ટ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
નોંધણી પછી મળેલા યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી પોર્ટલ પર લોગિન કરો. એપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ વિકલ્પ પર ક્લિક કરીને અરજી ફોર્મ ભરો. અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી બધી માહિતી ભરો. સ્કેન કરેલા દસ્તાવેજો અપલોડ કરો. દસ્તાવેજો અપલોડ કર્યા પછી ફી ચૂકવો. ફી નેટ બેંકિંગ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા UPI દ્વારા ચૂકવી શકાય છે. ફી ચૂકવ્યા પછી એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરો.