Budget 2022- શું સસ્તું થયુ

મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (13:30 IST)
ચામડું
કાપડ
કૃષિ સામાન, 
પેકેજિંગ બોક્સ, 
મોબાઈલ ફોન, 
ચાર્જર 
જેમ્સ અને જ્વેલરી પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. કટ અને પોલિશ્ડ હીરા પરની કસ્ટમ ડ્યુટી પણ ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. MSME ને ટેકો આપવા માટે સ્ટીલ સ્ક્રેપ પર કસ્ટમ ડ્યુટી મુક્તિ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. મેન્થા ઓઈલ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો. ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે મોબાઈલ ફોન ચાર્જર, ટ્રાન્સફોર્મર્સ વગેરે પર કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર