Budget માં Cess શુ હોય છે ? જાણો કેમ લગાવાય છે ?

સોમવાર, 31 જાન્યુઆરી 2022 (09:48 IST)
સેસ સામાન્ય રૂપે વિશિષ્ટ ઉદ્દેશ્યો માટે લગવાય છે. અ ઉદ્દેશ્ય પુરો થઈ જતા તેને સમાપ્ત પણ કરી દેવાય છે. સેસથી મળનારી રકમને ભારત સરકાર અન્ય રાજ્ય સરકાર વચ્ચે વહેચતી નથી. 
 
તેનાથી મળતી સમસ્ત કર પોતાની પાસે રાખી લે છે. સેસને લગાવવાનો ઉદ્દેશ્ય ફક્ત કોઈ વિશેષ ઉદ્દેશ્ય, સેવા કે ક્ષેત્રને વિકસિત કરવાનો હોય છે.  અર્થાત સેસ લગવવાનો ઉદ્દેશ્ય કોઈ જનકલ્યાણના કાર્ય માટે કોષની વ્યવસ્થા કરવાનો  હોય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર