Vibhuti Thakur- ટીવી એક્ટ્રેસનો નંબર ઓનલાઇન લીક

બુધવાર, 6 એપ્રિલ 2022 (11:07 IST)
ટીવી એક્ટ્રેસ વિભૂતિ ઠાકુર સાયબર બુલિંગનો ભોગ બની હતી. વિભૂતિ ઠાકુરનો નંબર લીક થતાં તેને સેક્સ્યુઅલ ફેવરના ફોન ને મેસેજ આવવા લાગ્યા હતા.
 
વિભૂતિનો નંબર ઓનલાઇન લીક થયો હતો. ત્યાર બાદ તેને અનેક અજાણ્યા લોકો હેરાન કરવા લાગ્યા હતા. આટલું જ નહીં, તેની પાસે સેક્સ્યુઅલ ડિમાન્ડ કરી હતી. ભદ્દા, અશ્લીલ મેસેજ પણ આવતા હતા. અચાનક આ રીતની ઘટના બનતાં તેને પહેલા કંઈ જ ખબર પડતી નહોતી. પછી તેને ખ્યાલ આવ્યો કે એક સો.મીડિયા પેજમાં તેનો નંબર લીક કરવામાં આવ્યો હતો. પ

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર