અંગૂરી ભાભીના રોલને લઈને આવી રહેલ બધા નામોમાંથી એક નામ ઉભરીને આવી ગયુ છે. એ સ્પષ્ટ થઈ ચુક્યુ છે કે અંગુરી ભાભીનો રોલ કેવી રીતે મળી ગયો. શીતલ ખંડાલ જે બાલિકા વધૂમાં ગહનાની ભૂમિકામાં જોવા મળી હતી. હવે લોકપ્રિય કાર્યક્રમ ભાભીજી ઘર પર હૈ માં શિલ્પા શિંદે દ્વારા કરવામાં આવેલ અંગૂરી ભાભીનો રોલ કરશે.