રાજ્યસભામાં આજે મંગળવારે સાંસદોએ બોલીવુડ સ્ટાર સલમાન ખન દ્વારા હોસ્ટ કરવામાંઅ આવતા રિયાલિટી ટીવી શો બિગ બોસના કંટેટને લઈને સરકાર પર જોરદાર હુમલો બોલાવ્યો. રાજ્યસભા સાંસદોએ કહ્યુ કે બિગ બોસનો કંટેટ ખૂબ જ ખરાબ છે. આટલો ખરાબ કંટેટ આવવા છતા પણ સરકારે અત્યાર સુધી આ કાર્યક્રમ વિરુદ્ધ કોઈ પગલા લીધા નથી.