સાડીમાં નાગિન-3 ની અભિનેત્રેનો કહેર, બેકલ એસ બ્લાઉઝમાં આ રીતે ફ્લૉન્ટ કર્યુ પીઠ પરનુ ટૈટૂ
સોમવાર, 13 મે 2019 (16:56 IST)
ટીવી પોપુલર સીરિયલ નાગિન 3 ફેમ પવિત્રા પુનિયા પોતાના બોલ્ડ લુકને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ એક વાર ફરી તેણે સાડીમાં ગ્લેમરસ અને હૉટ ફોટોશૂટ કરાવ્યુ છે. જેની તસ્વીરો પુનિયાએ પોતાના ઈસ્ટાગ્રામ પર શેયર કરી છે.
Photo : Instagram
આ તસ્વીરમાં હસીના મોવ કલરની સાડી અને બૈકલેસ બ્લાઉઝમાં ખૂબ જ હોટ અને સ્ટનિંગ લાગી રહી છે. બૈકલેસ બ્લાઉઝમાં તે ખૂબ જ કાતિલાના અંદાજમાં પોતાની પીઠનો ટૈટૂને ફ્લૉન્ટ કરતી દેખાઈ રહી છે.
Photo : Instagram
પવિત્રા હોટ અવતાર જોઈ પોતાની શ્વાસ રોકાય જશે. આ તસ્વીરોને તેણે ખુદ પોતાના ઈસ્ટા પર શેયર કરતા માહિતી આપી છે કે તે સીરિયલ ડાયનમાં જોવા મળવાની છે.
ઉલ્લેખનીય છે કે પવિત્રા નાગિન 3માં માહિરની સૌતેલી માતાના પાત્રમાં જોવા મળી હતી. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.
Photo : Instagram
તે મોટેભાગે ઈસ્ટા પર પોતાની હોટ અને બોલ્ડ તસ્વીરો શેયર કરતી રહે છે.
Photo : Instagram
પર્સનલ લાઈફની વાત કરીએ તો જાણવા મળ્યુ છે કે તે એસ ઓફ સ્પેસ ફેમ પ્રતીક સેજપાલને ડેટ કરી રહી છે. થોડા દિવસ પહેલા પોતાના બ્રેકઅપને કારણે તે ખૂબ ચર્ચામાં રહી.
Photo : Instagram
આમ તો પારસ છાબડાને ડેટ કરતા પહેલા પવિત્રાનો બિઝનેસમૈન સુમિત મહેશ્વરી સાથે અફેયર હતુ. બંને 2015માં સગાઈ કરી ચુક્યા હતા. લગ્ન પણ થવાના હતા પણ તેમનો બ્રેકઅપ થઈ ગયો હતો.