શું તમે જોયું તારક મેહતા..ની બબીતાજીની સુંદરતાના આ અંદાજ
રવિવાર, 25 નવેમ્બર 2018 (10:24 IST)
બબીતાજી ખૂબ લોકપ્રિય છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં તે જોવાય છે. અસલી નામ છે મુનમુન દત્તા
અસલી જીવનમાં તે ખૂબ હૉટ્ છે અને સુંદરતમાં ઘણા સુંદર ચેહરાને ટક્કર આપતી નજર આવે છે.
ઈંસ્ટાગ્રામ પર હમેશા તે તેમના ફોટા પોસ્ટ કરતી રહે છે. તેમાં તેનો બોલ્ડ અને સેક્સી અંદાજ નજર આવે છે.
31 વર્ષીય મુનમુન દત્તાને તો ઘણી વાર લોકો રિયલ લાઈફમાં જોતા જ ચોંકી જાય છે. તારક મેહતા નાટક કરતા તે રિયલ લાઈફમાં તે વધારે હૉટ નજર આવે છે. (Photo : Instagram)