હિના ખાન માલદીવમાં બની Beach Baby તો ભડકી ઉઠ્યા ફેન. બોલ્યા - શરમ નથી આવતી, જુઓ PHOTOS

શનિવાર, 20 માર્ચ 2021 (11:58 IST)
એક્ટ્રેસ હિના ખાન  (Hina Khan) પોતાના અંદાજને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.  ટીવી જગતની સંસ્કારી વહુ હિના ખાન  (Hina Khan Bold Photos) રિયલ લાઈફમાં ખૂબ બોલ્ડ છે અને તેનો આ બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળે છે. હાલ હિના ખાન પોતાના બોયફ્રેંડ રૉકી જયસ્વાલ (Rocky Jaiswal) સાથે માલદીવ  (Maldives) માં રજાઓ વીતાવી રહી છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના વેકેશનની ફોટોઝ પણ શેયર કરી છે. 
 
આ તસવીરોમાં હિના ખાન બિકીનીમાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.
 
હિનાએ આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે સી-બ્લુ કલરની બિકીનીમાં જોવા મળી રહી છે
 
બીજી બાજુ હિનાની આ બોલ્ડનેસ તેના કેટલાક ચાહકોને પસંદ આવી રહી છે, તો કેટલાકને તે બિલકુલ ગમ્યું નહીં. 

 
હિના ખાનના આ ફોટો પર ટિપ્પણી કરતાં યુઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યાં છે.
 
ઘણા યુઝર્સ તેમને મુસલમાન હોવાની યાદ અપાવીને આવા કપડાં ન પહેરવાની સલાહ આપી રહ્યા છે.
 
એક યુઝર્સે  હિનાના ફોટા પર ટિપ્પણી કરતા લખ્યું- શું તમને શરમ નથી આવતી?. 
 
જો ક્ર હિના અવારનવાર પોતાના ડ્રેસિંગને લઈને ટ્રોલ્સ થતી રહે છે. પણ આ વાત બીજી છે કે તેણે ટ્રોલ્સથી કોઈ ફરક નથી પડતો

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર