હવે તો કોરોના એટલો હાવી થઈ ગયો છે કે બધી સાવધાની રાખવા છતા પણ જે લોકો ઘરથી બહાર નિકળીને કામ કરી રહ્યા છે તે તેની ચપેટમાં આવી રહ્યા છે. ફિલ્મ અને ટીવી શોની શૂટિંગના સમયે બધા પ્રોટોકૉલનુ પાલન કરાય છે. સામાજિક અંતર, માસ્ક, સેનિટાઈજેશન, પીપીઈ કિટ અને ડોક્ટર સુધીની વ્યવસ્થા હોય છે. પણ ઘણા કલાકાર અને ક્રૂ મેંબર્સ આ રોગની ચપેટમાં આવી રહ્યા છે.