તારક મહેતા ક ઉલટા ચશ્માં સીરીયલમાં ભવ્ય ગાંધી એટલે કે ટ્પ્પુએ ડિસેમ્બરમા શો મૂકી દીધી હતી તેણે આ જાણકારી તેના સોશિયલ મીડિયાથી શેર કરી હતી. ત્યારે નિર્માતાઓએ દર્શકોને વચન આપ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં શોમાં એક નવું ટપ્પુ લાવશે. શોના નિર્માતાઓએ ટપ્પુના રોલ માટે નીતિશ ભાલુનીને કાસ્ટ કર્યા છે