દિશાની પુત્રીનુ નામ સ્તુતિ છે અને તે સાત મહિનાની થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે દિશાએ ત્રણ વર્ષ પહેલા જ મયૂર પંડ્ય અસાથે લગ્ન કર્યા હતા. અને ગયા વર્ષે 30 નવેમ્બરના રોજ એક પુત્રીને જન્મ આપ્યો હતો. દર્શકો તેમને તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સીરિયલમાં મિસ કરી રહ્યા છે. પ્રથમ તેમને કમબેકના સમાચાર આપ્યા હતા પણ હાલ તેઓનુ કહેવુ છે કે તેમને પુત્રી માટે હજુ થોડો વધુ સમય જોઈશે..