જુઓ શિવાંગી જોશી (નાયરા)ના મજેદાર 10 Tik Tok વીડિયોઝ

શનિવાર, 7 સપ્ટેમ્બર 2019 (18:11 IST)
શિવાંગી જોશી જે ટીવી સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' માં નાયરાનો રોલ ભજવે છે.  શિવાંગી આ નાનકડા પડદાની ખૂબ વધુ પ્રખ્યાત અભિનેત્રી છે.  તેની લોકપ્રિયતા ટીવી કે ઈંસ્ટાગ્રામ સુધી જ સીમિત નથી.  તે પોતાના Tik Tok વીડિયોઝ માટે પણ જાણીતી છે.  મોટાભાગના તેના ફેંસ તેના આવા વીડિયોઝની રાહ જોતા હોય ચ હે.   શિવાંગીના Tik Tok પર 5 મિલિયન ફોલોઅર્સ છે.  અહી અમે તમને શિવાંગીના કેટલાક ફની વીડિયોઝ શેયર કરી રહ્યા છીએ. 





  


















વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર