સ્ટાર પલ્સના ટીવી શો ‘દીયા ઓર બાતી હમ’ની સંધ્યા રાઠી એટલે કે એક્ટ્રેસ દીપિકા સિંહ એ એક પુત્રને જન્મ આપ્યો છે. આ તેમનું પ્રથમ બાળક છે. દીપિકાએ ટીવી સીરીયલના ડાયરેકટર રોહિત રાજ ગોયલે સાથે 2014માં લગ્ન કર્યા હતા. . દીપિકાનાં ઘરમાં આ નવા મહેમાને શનિવારે સવારે 9 વાગે જન્મ લીધો છે.
(Photo -instagram)