મુંબઈ
બોલીવુડમાં ઉમરાવ જાન તરીકે જાણીતી અભિનેત્રી રેખા ફિલ્મ એવોર્ડસમાં નજરે પડતી હોય છે.રેખા ફિલ્મ એવાર્ડમાં તો નજરે પડતી હોય છે પરંતુ લગભગ બે દાયકા બાદ હવે તે ફિલ્મ એવોર્ડસમાં નજરે પડશે.ભારતીય ટેલીવિજનમાં સૌથી લોકપ્રિય કોમેડી શો કોમેડી નાઈટસ વિથ કપિલ દેખાશે. છેલ્લે તેણીને ટોક શો રોન્દેવ વિથ સિમી ગરેવાલમાં જોવા મળી હતી.