World Environment Day 2024 Wishes: આ Message, Quotes, Slogans દ્વારા આપો પર્યાવરણની સુરક્ષાનો સંદેશ

બુધવાર, 5 જૂન 2024 (10:43 IST)
environment day quotes

World Environment Day 2024 : આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે વિશ્વના ઘણા દેશો પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યા છે. મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે ઊંડો સંબંધ છે. જ્યાં પ્રકૃતિ છે ત્યાં જીવન છે અને જ્યારે આ પ્રકૃતિને નુકસાન થાય છે ત્યારે જીવનને પણ અસર થાય છે. આ વખતે આપણે સૌ ગરમીનો જે પ્રકોપ સહી રહ્યા છીએ તેનાથી આપણને અહેસાસ કુદરતના મહત્વનો અહેસાસ થઈ રહ્યો છે.  કુદરત મનુષ્યના સ્વસ્થ જીવન માટે ઘણું બધું પ્રદાન કરે છે. બદલામાં મનુષ્ય પર્યાવરણને પ્રદૂષિત કરે છે અને પ્રકૃતિનું શોષણ કરે છે. જેના કારણે સમય સાથે પર્યાવરણ અને પ્રકૃતિનો નાશ થઈ રહ્યો છે. તેની જાળવણી અને સુરક્ષા કરવાના પ્રોત્સાહન માટે દર વર્ષે 5 જૂને પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. જીવન આપતી પૃથ્વીને વસવાટ યોગ્ય બનાવવા માટે, વનસ્પતિ જીવનના પરિબળોને બચાવી શકાય છે અને પર્યાવરણીય પ્રદૂષણ ઘટાડી શકાય છે. બીજાને પણ આ કાર્ય માટે પ્રેરણા આપો. આવી સ્થિતિમાં, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, તમે તમારા મિત્રો, સંબંધીઓ અને પરિચિતોને પર્યાવરણની સુરક્ષા માટે પ્રોત્સાહિત કરવા સંદેશા મોકલી શકો છો.
 
environment day quotes
પાણી બચાવીએ 
વૃક્ષ લગાવીએ 
આવો પર્યાવરણ બચાવીએ 
Happy World Environment Day
 
 
 
environment day quotes
ઝાડ લગાવીને કરો 
પર્યાવરણની સુરક્ષા 
ત્યારે જ થશે આપણા 
જીવનની રક્ષા 
Happy World Environment Day
 
 
environment day quotes
માનવ જાતિનો કરવો છે 
વિકાસ તો હરિયાળી 
રાખો આસપાસ 
Happy World Environment Day
 
 
environment day quotes
જ્યા સુધી ધરતી રહેશે લીલીછમ 
ત્યા સુધી જીવન રહેશે ઘમાઘમ 
Happy World Environment Day
 
 
environment day quotes
 

 
પક્ષી પર્યાવરણના સંકેતક છે 
જો તેઓ સંકટમાં છે તો 
સમજી જાવો કે 
આપણે પણ જલ્દી સંકટમાં આવીશુ 
Happy World Environment Day

 
environment day quotes
એક દેશ જે પોતાની માટીને નષ્ટ કરે છે 
તે ખુદને પણ નષ્ટ કરી દે છે 
જંગલ આપણી જમીનના ફેફ્સા છે 
હવાને શુદ્ધ કરીને આપણને નવી એનર્જી આપે છે 
Happy World Environment Day
 
 
Happy World Environment Day

 
 
ચાલો આ ઘરતીને રહેવા યોગ્ય બનાવીએ 
બધા મળીને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવીએ 
Happy World Environment Day
 
 
  
Happy World Environment Day
માનવ જીવન સંકટમાં છે 
આમા જ છે સૌની સમજદારી 
વૃક્ષ બચાવીશુ વૃક્ષ વાવીશુ 
પર્યાવરણ સુરક્ષાની લો જવાબદારી 
Happy World Environment Day


Happy World Environment Day
                                  
 . આવો પ્રકૃતિનુ સન્માન કરીએ 
  આપણે સભ્ય સમાજની ઓળખ બનીએ 
Happy World Environment Day
 
Happy World Environment Day
. વૃક્ષ-છોડ લગાવીશુ આપણે 
   પૃથ્વીને બચાવીશુ આપણે 
 આ જ સંકલ્પ સાથે તમને 
પર્યાવરણ દિવસની શુભેચ્છા 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર